Thursday, 14 February 2019
Monday, 11 February 2019
"ઉગતાપોરની માં મેલડી" માતાજીનાં મંદિરમાં મૂર્ત્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડીંડોલી (સૂરત) મુકામે હાજરી આપી અને માતાજીના દર્શન કરી, આરતી કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો. તદુપરાંત મંદિરનાં લાભાર્થે આયોજિત ડાયરામાં Roshni Mahyavansi કિન્નરનાં હાથે સન્માન કરવામાં આવ્યું અને મને મંચ ઉપર બધા આમંત્રિત મહેમાન સાથે સ્થાન આપ્યું તે બદલ Hitesh Bhai અને તેમના પરીવાર જનોનો ખૂબ ખૂબ આભાર. 🙏 #jaimataji #dayro #jalso #hamojha #meldimataji
Sunday, 10 February 2019
Subscribe to:
Posts (Atom)